✅ ભૂદેવ નેટવર્ક ની બુકલેટ, વેબસાઈટ, કે ગ્રુપ માંથી સારા વિશ્વસનીય બાયોડેટા મેળવો
✅ તેમાંથી Matching Candidates નેં Contact કરો, Biodata Shortlist કરો
✅ Shortlisted Candidates અને તેમના પેરેન્ટ્સ સાથે Meeting નું આયોજન કરો .
✅ જયારે ભૂદેવ પરિચય સંમેલન નું આયોજન થાય, ત્યારે, તેમાં અવશ્ય ભાગ લઈને રૂબરૂ meeting નો લાભ લો.
✅ જયારે તમને સામેથી કોઈ પેરેન્ટ્સ Biodata મોકલે અને તમારા જવાબ ની આશા - અપેક્ષા રાખે, ત્યારે અવશ્ય તેમનેં સમયસર તમારો હા / ના, જે હોય તે, સમયસર, યોગ્ય ઉત્તર આપો.
✅ 1-2-3 Meeting મા બધું અનુકૂળ લાગે તો પછી ગોળ-ધાણા અને પછી Vivah -લગ્ન ગોઠવી શકાય છે.
1) સારા બાયોડેટા મેળવો :
કોઈ વિશ્વસનીય ગવર્નમેન્ટ રેજીસ્ટર્ડ બ્રાહ્મણ - ભૂદેવ સંસ્થા ની વેબસાઈટ કે પરિચય મેળા ની લેટેસ્ટ બુકલેટ માંથી સારા બાયોડેટા મેળવો.
2) બાયોડેટા માંથી કોન્ટેક્ટ કરો :
જે ઉમેદવાર નો બાયોડેટા તમને પસંદ પડે, મેચિંગ હોય, તેમને પહેલા મેસેજ અને પછી ફોન થી કોન્ટેક્ટ કરો.
3) મિટિંગ કરો, વાતચિત્ કરો :
ફોન ઉપર બધું સારુ લાગે, અને બંને પક્ષ ની મિટિંગ ની હા હોય, તો રૂબરૂ મિટિંગ કરો. વાત આગળ વધારવા માટે રૂબરૂ મિટિંગ જરૂરી અને અનિવાર્ય છે.
4) ગોળ ધાણા કે વિવાહ નક્કી કરો :
1-2-3 મીટીંગ મા બધું સારુ લાગે, ગુણાંક, કુંડળી, મેચમેકિંગ મા તમે માનતા હોય અને તે પણ અનુકૂળ હોય, તો ગોળ-ધાણા કે એન્ગેજમેન્ટ કરી શકાય છે.
ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન તમને આપે છે, ઉપરોક્ત ચારે-ચાર સુવિધા એકજ સ્થળે, એકજ દિવસે.
(1) લેટેસ્ટ બુકલેટ મા મોટી સંખ્યા મા બાયોડેટા,
(2) અનેક ઉમેદવારો નો પરિચય,
(3) સ્થળ ઉપર મિટિંગ, અને,
(4) પછી નક્કી કરી શકાય.
તો દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન માં ભાગ લઈને તેનો અવશ્ય લાભ લેશો.
બાયોડેટા - પરિચય - મિટિંગ
... નો અનેરો સંગમ એટલે...
ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન.
આભાર. હર મહાદેવ
(1) Daily Premium Website & Premium WhatsApp Group Check કરો :
Daily ભૂદેવ નેટવર્ક vivah Website માં Login કરીને New Biodata Check કરો. ભૂદેવ નેટવર્ક Premium WhatsApp Groups માં પણ બાયોડેટા ચેક કરો. આ અતિ મહત્વ ના કામ માં આળસ નહિ કરો.
(2) ભૂદેવ Pasandgi Sammelan માં ચોક્કસ ભાગ લો :
દરેકે દરેક ભૂદેવ પસંદગી મેળા માં અવશ્ય રેજિસ્ટ્રેશન કરાવીને રૂબરૂ કે Online ભાગ લેશો. ભૂદેવ પરિચય મેળા માં એકસાથે, એક સ્થળ ઉપર, અનેક ઉમેદવાર અને પેરેન્ટ્સ સાથે આપનો રૂબરૂ પરિચય શક્ય છે. પેરેન્ટ્સ અને ઉમેદવાર પરિચય મેળા માં ભાગ લેશે તોજ જલ્દી Vivah થશે.
(3) Rocket - Post Biodata Services નો અવશ્ય લાભ લો :
ભૂદેવ નેટવર્ક Vivah સંસ્થા એ તાજેતર માજ Rocket-Post સર્વિસ શરુ કરી છે. જેનાથી આપનો બાયોડેટા આપણા Premium Group માં post થશે અને આમ તમને સામેથી પેરેન્ટ્સ ના ફોન આવી શકે. તો આ New Services નો અવશ્ય લાભ લો.
(4) Parents ને સામેથી કઈ રીતે Contact કરવો? મેસેજ થી કે ફોન થી:
કોઈ પણ પાત્ર ને જયારે તમે Contact કરો ત્યારે, સર્વ-પ્રથમ, WhatsApp મેસેજ થી Contact કરવાનો આગ્રહ રાખો. મસેજ ઉપર જયારે સારો રિસ્પોન્સ મળે પછીજ ફોન કરો. નહિ તો જો તમે Direct ફોન કરશો અને ત્યારે જો સામે પેરેન્ટ્સ busy હોય તો બિનજરૂરી તે હેરાન થશે. તમારી વાત બગડવાની શક્યતા છે. એટલે પ્રથમ સંપર્ક WhatsApp ઉપરજ કરો.
(5) Biodata & Photos સારો હોવો જોઈએ - Neat & Clean :
સારો photo અને PDF બાયોડેટા હોય તોજ તમને સારો રિસ્પોન્સ મળશે . તમે સામેવાળા ના બાયોડેટા અને photo માં જે અમુક ઈચ્છા - આશા - અપેક્ષા રાખો છો, શું તમારો પોતાનો બાયોડેટા & photo એવો છે ??. આ fact-check કરો. જો આવું ના હોય, તો તરત, નજીક ના ડિજિટલ photo સ્ટુડિયો માં જઈને Candidate ના 4-5 સારા photo પડાવી લો. સરળતા થી વિગત Read થાય તેવો PDF Biodata બનાવો. Biodata માં બધીજ જરૂરી વિગતો હોવી જોઈએ.
(6) Meeting વગર આગળ વધવું શક્ય નથી :
Meeting નો અવસર મળે તો, ચોક્કસ Meeting નો આગ્રહ રાખો. Meeting ની હા પાડો. ભલે પછી Meeting થયાં બાદ તમને અનુકૂળ ના આવે તો ના પાડો. પણ તમે Meeting ની કોઈને ના પાડશો નહિ. જો આવું કરશો તો તમને પણ ભવિષ્ય માં Meeting માટે સામેથી નાજ મળશે. Meeting થયાં પછી અનુકૂળ ના હોય તો વહેલી તકે સામે પેરેન્ટ્સ ને સ્પષ્ટ ના પાડી દો. તમારી સ્પષ્ટ ના હોય તો પછી સામે પેરેન્ટ્સ ને બિનજરૂરી રાહ ના જોવડાવો. એમને ફોન અથવા મેસેજ થી અનુકૂળતા નથી એમ કહીને નમ્રતા થી ના પાડી દો. સામેથી કોઈની તમને ના હોય તો એમને બિનજરૂરી વારે વારે ફોલોઅપ નહિ કરો.
(7) વેળાસર Decision લો :
રૂપ-રંગ, સેલરી, city, ગાડી - બંગલો, આ બધું ધ્યાન માં રાખવું સારુ છે. પણ એના કરતા વધુ જરૂરી છે ઉમેદવાર ની capability, capacity, confidence, શાલીનતા, ભદ્રતા, વાણી, વર્તન, વિચાર, વ્યક્તિત્વ, ધાર્મિકતા, અને સંસ્કાર,. તો આ બધું નો વિચાર કરીને સમયસર હકારાત્મક અભિગમ રાખી Decision લો. આનાથી સારુ, આનાથી સારુ, એમ કરતા કરતા ઉંમર વીતી ના જાય તેનું અવશ્ય ધ્યાન રાખો. અમુક correct ઉંમરે થોડું let-go કરવું પડે તો કરી લો. જેમ જેમ ઉંમર વીતશે, તેમ તેમ, તમારે વધુ ને વધુ Points માં Compromise & Let-go કરવું પડશે તે વાત નું અવશ્ય ધ્યાન રાખશો. હર મહાદેવ
Best Wishes to All Candidates From,
Free Bhudev Vivah Group :
ભૂદેવ નેટવર્ક સંસ્થા ગવર્મેન્ટ રેજીસ્ટ્રેશન વાળી સંસ્થા છે. એટલે New Biodata રેજીસ્ટ્રેશન માંટે KYC Documents Verification Compulsory છે.
* Candidate Biodata
* 2 or 3 Potos
* Candidate ID proof (Aaddhar Card or PAN Card or Driving License, etc)
ભૂદેવ નેટવર્ક Website & Whatsapp Groups માં માત્ર Premium, & KYC Verified Candidates ના બાયોડેટા પોસ્ટ થાય છે.
Note :
* ભૂદેવ નેટવર્ક ટ્રસ્ટ (Gov. Reg. Amd/120129) સંસ્થા ના 350+ Free Biodata Groups છે, જેમાં 3Lakh થી વધુ ભૂદેવ મેમ્બર્સ Free જોડાયેલા છે.
* આ 350+ Free ગ્રુપ માં only & only KYC Verified & Registered members નાજ Biodata post થશે.
* અજાણ્યા, Unverified, ફરતા - ફરતા આવેલા બાયોડેટા, પેરેન્ટ્સ ની જાણ બહાર ના અને, તેમની પરમિશન ના હોય તેવા બાયોડેટા, ભૂદેવ નેટવર્ક ના કોઈ પણ ગ્રુપ માં પોસ્ટ થતા નથી તેની સૌ નોંધ લેશો.