✅

Installation Completed

Your app has been installed successfully.

Back

39) સર્વે Members, લગ્નેચ્છુક દિકરા - દીકરીઓ, પેરેન્ટ્સ, વડીલો, જ્ઞાતિ-બંધુઓ 

ભૂદેવ નેટવર્ક - Vivah Premium Website, માં રેજીસ્ટ્રેશન કરાવ્યા પછી, સફળતા મેળવવા માટે, આટલુ અવશ્ય ફોલો કરશો.   ✔️ Website મા Daily Biodata Check કરશો  ✔️ WhatsApp માં આવતા Biodata ને ચેક કરશો. ✔️ Bhudev Sammelan : દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન માં અચૂક રૂબરૂ ભાગ લેશો. સ્ટેજ ઉપર પરિચય આપશો. ત્યાં Meetings કરશો.  ✔️ Biodata Posting Services : આપણા Premium Groups માં આપના Candidate નો બાયોડેટા અવશ્ય Post કરાવશો, જેથી તમને સામેથી દીકરા કે દીકરી વાળા ની Inquiry આવી શકે.  ✔️ Contact : મેચિંગ, અનુકૂળ Biodata ને નમ્રતા થી Contact કરશો  ✔️ Meeting : બન્ને પક્ષ ની અનુકૂળતા હોય તો Meeting કરશો. Meeting થીજ આગળ વધાશે.  ✔️ Say Yes : બઉ રાહ જોયા કરતા, પોતાની ઉંમર, દેખાવ, અને લાયકાત પ્રમાણે, જો થોડું ઘણું let-go કરવાનું થાય તો પણ કરીને સમયસર Decision લો. જેમ - જેમ ઉંમર વધશે એમ વધુ ને વધુ let-go કરવું પડશે.  આ બધા પોઈન્ટ્સ દરેક ઉમેદવાર ને vivah બાબતે લાભ થાય અને તેમના ભલા માટે છે. આ બાબતે જો સમયસર તન, મન, ધન થી ધ્યાન આપીને જો મેહનત નહિ કરિયે, તો મોટી ઉંમરે પસ્તાવો થશે. Be careful.  જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ  BhudevNetworkVivah.com NRI.BhudevNetworkVivah.com All.BhudevNetworkVivah.com  

Enquire Now