✅

Installation Completed

Your app has been installed successfully.

Back

35) ઉમેદવાર ના vivah - લગ્ન થાય તે માટે આટલુ અતિ-આવશ્યક છે. અનિવાર્ય છે. જરૂરી છે :

✔️ Daily આપણી વેબસાઈટ મા બાયોડેટા જોવો ✔️ Daily આપણા WhatsApp Group મા બાયોડેટા જોવો અને ગમતા profiles ને સંપર્ક કરશો. ✔️ દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન મા.... * ઉમેદવાર નો બાયોડેટા રેજીસ્ટ્રેશન કરો * સંમેલન મા રૂબરૂ આવીને ભાગ લો * સ્ટેજ ઉપર આવીને પરિચય આપો  * સ્થળ ઉપર સંકોચ વગર મિટિંગ કરો * યોગ્ય લાગે તો સામસામે વાતચીત આગળ વધારો. જીવન નું આ શુભ કાર્ય છે. આળસ નહિ કરો. ✔️ બધું અનુકૂળ હોય તો વધુ ને વધુ રાહ જોયા વગર vivah કરો. નહિ તો ઉંમર વધી જશે.  ✔️ જો ખરેખર vivah કરવાનોજ હોય, તો પછી, સમયસર તન, મન, ધન થી,  પ્રયત્ન અને મેહનત કરી લેવી સારી.

Enquire Now