✅

Installation Completed

Your app has been installed successfully.

Back

187) 12 Keys to Vivah Success : (Vivah  Success માટે, આટલુ અવશ્ય ફોલો કરશો)

12 Keys to Vivah Success :  (Vivah  Success માટે, આટલુ અવશ્ય ફોલો કરશો) ~~~~~~~~~~~~~~~~~~ ✔️ Read: દરેક મેસેજ Read & Follow કરશો ✔️ Biodata: ઉમેદવાર નો Biodata Ready કરો ✔️ Register : યોગ્ય સંસ્થા મા રેજીસ્ટ્રેશન કરો ✔️ Website : Website નો પ્રોપર ઉપયોગ કરો ✔️ Check : દરેક બાયોડેટા ને પ્રોપર ચેક કરો ✔️ Bhudev Sammelan : પાર્ટીસીપેટ કરો. ✔️ Contact : યોગ્ય બાયોડેટા ને કોન્ટેક્ટ કરો ✔️ Post : પોતાનો બાયોડેટા ગ્રુપ મા પોસ્ટ કરાવો  ✔️ Reply : એકબીજાને સમયસર Reply આપો ✔️ Meeting : મિટિંગ નો ખાસ આગ્રહ રાખો  ✔️ Decision : સમયસર યોગ્ય Decision લો. ✔️ Time : Fast Result માટે આ કાર્ય ને બને એટલો વધુ સમય આપો.  ~~~~~~~~~~~~~~~~ 12 Keys to Vivah Success :  (Vivah Success માટે, 12 સફળતા ની ચાવી - આટલુ અવશ્ય ફોલો કરશો) ~~~~~~~~~~~~~~ ✔️ Read : આપણા Group મા આવતા દરેક મેસેજ ને ધ્યાન થી Read & Follow કરશો. ✔️ Biodata: જરૂરી વિગતો તથા photo સાથે ઉમેદવાર નો Biodata Ready કરશો.  ✔️ Register : યોગ્ય બ્રાહ્મણ - ભૂદેવ સંસ્થા ની વેબસાઈટ અથવા બુકલેટ મા તમારા ઉમેદવાર નો બાયોડેટા રેજીસ્ટ્રેશન કરાવશો. ✔️ Website : જો આપણી ભૂદેવ સંસ્થા મા રેજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો આપણી ભૂદેવ મેટ્રિમોની Website નો રેગ્યુલર પ્રોપર ઉપયોગ કરશો. ✔️ Check : આપણી ભૂદેવ મેટ્રિમોની વેબસાઈટ તથા બાયોડેટા ગ્રુપ મા આવતા દરેક બાયોડેટા ને પ્રોપર ચેક કરશો. ✔️ Bhudev Sammelan : દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન મા ઉત્સાહપૂર્વક પાર્ટીસીપેટ કરશો, ત્યાં પોતાનો સ્ટેજ પરિચય આપશો.  ✔️ Contact : તમારા ઉમેદવાર માટે, જે મેચિંગ - યોગ્ય બાયોડેટા હોય તેમને શોર્ટલીસ્ટ કરીને કોન્ટેક્ટ કરશો. ✔️ Post : તમારા ઉમેદવાર નો બાયોડેટા આપણા પ્રીમિયમ બાયોડેટા ગ્રુપ મા 1 month મા 2-3 વખત પોસ્ટ કરાવશો. ✔️ Reply : એકબીજાને સામ-સામે, નમ્રતા થી અને સમયસર યોગ્ય Reply આપશો.  ✔️ Meeting : માત્ર photo જોઈને હા કે ના - જેવો નિર્ણય લેવાની બદલે, પર્સનલ મિટિંગ નો ખાસ આગ્રહ રાખશો. Personal Meeting મા આળસ, સંકોચ કે Delay ના કરશો.  ✔️ Decision : બિનજરૂરી મોડું કર્યા કરતા, પોતાની ઉંમર, દેખાવ અને યોગ્યતા ને ધ્યાન મા રાખીને, સમયસર યોગ્ય Decision લેશો અને વિવાહ કરશો.  ✔️ Time : Fast Result માટે આ કાર્ય ને બને એટલો વધુ સમય આપો. અને ખાસ ઉમેદવાર ને પણ involve કરો. ફેરા ઉમેદવારે ફરવાના છે. જીવન, જીવનસાથી તથા નિર્ણય - આ 3 મુખ્ય જવાબદારી ઉમેદવાર ની પોતાની હોવી જોઈએ. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ  BhudevNetworkVivah.com NRI.BhudevNetworkVivah.com All.BhudevNetworkVivah.com

Enquire Now