✅

Installation Completed

Your app has been installed successfully.

Back

181) 05-04-2026 (Sunday), વડોદરા ખાતે, આપણા Website Premium Members માટે, Get-Together, Training, Lunch પ્રોગ્રામ નું આયોજન થયું 

05-04-2026 (Sunday), વડોદરા ખાતે, આપણા Website Premium Members માટે, Get-Together, Training, Lunch પ્રોગ્રામ નું આયોજન થયું  ~~~~~~~~~~~~~ 05-04-2026 (Sunday), વડોદરા ખાતે આયોજિત, Get-Together, Training, Lunch પ્રોગ્રામ મા ભાગ લેનાર ઉમેદવારો - પૅરેન્ટ્સ ના સાથ - સહકાર થી પ્રોગ્રામ ખુબજ સફળતા પૂર્વક સંપન્ન થયો. તે બદલ સૌનો આભાર . Video Highlights :  https://youtube.com/shorts/mO6qxbd6wQI?si=xsAM1Yb5AS-sj2si https://www.instagram.com/reel/DWydV8qjBQL/?igsh=MWQ5cHA1N2JqbzFucA== હવે આગામી દિવસો મા આવોજ ભવ્ય Get-Together, Training, Lunch પ્રોગ્રામ આપણે, અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, મુંબઈ, વગેરે, અનેક City મા આયોજન કરી રહ્યા છે.  તારીખ, સ્થળ, સમય, વગેરે બધી માહિતી આ ગ્રુપ મા મુકાશે. આભાર : https://chat.whatsapp.com/DqFXmZE7kr0DzQwrt0JRqa?mode=gi_t --- ભૂદેવ Matrimony Team  (ભૂદેવ નેટવર્ક Vivah)

Enquire Now