આપણા Premium WhatsApp Groups મા તમને 7 પ્રકાર ના મેસેજ Symbol જોવા મળશે : ~~~~~~~~~~~~~~~ (1) Red Dot મેસેજ : ગ્રુપ મા બાયોડેટા પોસ્ટિંગ કરવા માટેનો Link મેસેજ. (આસાનીથી આ મેસેજ તમને મળે તે માટે Red Dot) (2) Green Dot મેસેજ : સામેવાળા ને હા / ના - Reply સમયસર આપવા બાબત મેસેજ. (3)Shield મેસેજ : ભૂદેવ નેટવર્ક સંસ્થા ની Data Security & Data Privacy ને લગતી અગત્ય ની માહિતી. (4) Male - Female Biodata ઓળખવા માટેના Symbol : યુવક નો બાયોડેટા (Male) યુવતી નો બાયોડેટા (Female) (5) Star મેસેજ : Biodata Posting Summary : (6) Double Hearts : Happy Story - માટેનો Symbol..ગોળધાણા, કે પછી વિવાહ, કે પછી લગ્ન - Happy Story ની માહિતી. (7) Happy Birthday : જન્મ - દિવસ ની યાદી - List. જન્મ દિવસ ની શુભેચ્છા.