✅

Installation Completed

Your app has been installed successfully.

Back

156) મારે ગામડે નથી પરણવું... સમાજ ના દીકરા - દીકરીઓ ની વેદના  : 

મારે ગામડે નથી પરણવું... સમાજ ના દીકરા - દીકરીઓ ની વેદના  :  * આ વિષય ઉપર Live TV Talk Show થયો  * Interview : શ્રી વિપુલભાઈ પંડ્યા * ➡️ NewsCapital TV Gujarat (તા. 04-12-2025) ⭐ News Anchor : Juhi Gandhi ~~~~~~~~~~~~~~~~ ભૂદેવ નેટવર્ક પ્રમુખ (શ્રી વિપુલભાઈ પંડ્યા), નો  # https://youtu.be/rLgxykYKtGQ?si=YW7cIsZru_FYzQF8 ⭐ Guest Panel :  * શ્રી વિપુલભાઈ પંડ્યા (ભુદેવ નેટવર્ક- Vivah, Pramukh) * Shri ભરતભાઈ કાનાબાર (Amreli BJP) * શ્રી લાલજી પટેલ (પાટીદાર અગ્રણી) # તાજેતર મા Amreli-BJP નેતા - શ્રી ભરતભાઈ કાનાબાર એ X platform ઉપર એક પોસ્ટ મૂકી, જે ખુબ viral થઇ રહી છે. વિષય હતો - દીકરીઓ ને ગામ મા નથી પરણવું. શા માટે  ? આ સંદર્ભ મા, News Capital TV Gujarat દવારા એક Talk Show નું Live આયોજન થયું જેમાં, ભુદેવ નેટવર્ક પ્રમુખ, શ્રી વિપુલભાઈ પંડ્યા ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉપર Link મા આ topic ઉપર વિસ્તૃત Talk - Show થયા નું Recording છે. : # https://youtu.be/rLgxykYKtGQ?si=YW7cIsZru_FYzQF8

Enquire Now