✅

Installation Completed

Your app has been installed successfully.

Back

146) Checklist for Success in Vivah - લગ્ન 

સૌને સુપ્રભાત, શુભ સવાર  Good Morning, જય શ્રી કૃષ્ણ ~~~~~~~~~~~~~~       Subject : Checklist for Success in Vivah - લગ્ન  વિવાહ - લગ્ન ની મોસમ શરુ થઇ ગઈ છે તો, આજે આપણે જોઈશું વિવાહ - લગ્ન મા સારી સફળતા મળે તે માટેનું ચેકલીસ્ટ :  ✔️ Design Good Biodata : સારો બાયોડેટા રેડી કરો. જેમાં બધી વિગતો હોય. ગુડલુકિંગ ફોટો હોય.  ✔️ Biodata Registration : સારી સંસ્થા ની વેબસાઈટ અથવા બુકલેટ મા રેજીસ્ટ્રેશન કરાવો. ✔️ Check Website Biodata Regularly : વેબસાઈટ મા મેચિંગ બાયોડેટા સતત ચૅક કરતા રહો. ✔️ Participate : ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન મા regularly ભાગ લો.  ✔️ Stage Intro : ભુદેવ જીવનસાથી સંમેલન મા પોતાનો સ્ટેજ પરિચય આપો. સ્ટેજ પરિચય આપવામા આળસ, અણગમો કે સંકોચ નહિ કરો. ✔️ Contact : બુકલેટ લઈને મેચિંગ પ્રોફાઈલ ને કોન્ટેક્ટ કરો. આ કાર્ય મા પૂરતી મેહનત કરો.  ✔️ Meeting : મિટિંગ નો આગ્રહ રાખો. મિટિંગ મા આળસ કે સંકોચ નહિ કરો. પોતાને પૂરતો સમય આપો.  ✔️ Reply : એક બીજાને સમયસર રિપ્લાય આપો. ✔️ Yes : યોગ્ય પાત્ર ને સમયસર વિવાહ માટે હા કહો, જીવન મા આગળ વધો. ---- આભાર સહ અનેક શુભેચ્છાઓ  ભુદેવ નેટવર્ક Vivah team (Amdavad & Vadodara)

Enquire Now