✅

Installation Completed

Your app has been installed successfully.

Back

144) આપના દીકરા કે દીકરી ના વિવાહ-લગ્ન થયાં ની માહિતી

આપના દીકરા કે દીકરી ના વિવાહ-લગ્ન થયાં ની માહિતી   ~~~~~~~~~~~~~~ તા. 11/11/2025  ભુદેવ નેટવર્ક ઓફિસ, વડોદરા. સૌને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ફૂલ-ગુલાબી ઠંડી ની શરૂવાત થઇ ગઈ છે. સાથે, દેવ-ઉઠી એકાદશી પછી હવે વિવાહ-લગ્ન ની મોસમ પણ પૂરજોશ મા શરુ થઇ ગઈ છે. આપણા NRI ભૂદેવો પણ મોટી સંખ્યા મા અહીં ગુજરાત-મુંબઈ-ભારત પધારીને વિવાહ-લગ્ન નું કાર્ય સુખરૂપ સંપન્ન કરી રહ્યા છે.  Daily-Weekly ઘણા પૅરેન્ટ્સ, તેમના દીકરા કે દીકરી ના વિવાહ-લગ્ન ગોઠવાયા ના Good-News અમને આપી રહ્યા છે. સાથે, તેઓ અમને, તેમની Happy Story મેસેજ-માહિતી, અને સાથે vivah-લગ્ન થયાં નો Photo સેન્ડ કરીને આપણા ગ્રુપ્સ મા પોસ્ટ કરવાની Request કરી રહ્યા છે. જેથી આપણી વેબસાઈટ અને ગ્રુપ્સ ના અન્ય બીજા બધાજ ભૂદેવો - પૅરેન્ટ્સ ને આ શુભ સમાચાર ની જાણ થઇ જાય. અને આમ સુખી-લગ્ન જીવન માટે, વધુ મા વધુ ભૂદેવો - વડીલો ની શુભકામનાઓ તથા આશીર્વાદ તેમના દીકરા - દીકરીઓ ને સતત પ્રાપ્ત થઇ રહ્યા છે. વિવાહ-લગ્ન માટે,  ફરી એક વખત તેઓને હાર્દિક અભિનંદન સહ અનેક શુભકામનાઓ.  Happy Story Information Form : (લગ્ન પછી, Free Photo-Frame ની Gift મેળવો) તમારે પણ જો પોતાના દિકરા કે દિકરી ના ગોળ-ધાણા, વિવાહ કે લગ્ન થયાં ની અમને જાણ કરવી હોય તો આ Form ભરીને સબમિટ કરશો.   My Happy-Story Form :  https://bhudevnetwork.pythonanywhere.com/happy-stories/ પછી અમે તમને ફોન કરીને મોકલીશું એક શુભેચ્છા Photo-Frame Gift અને, સાથે Gift Voucher  અને, એક Surprise Gift પણ ખરીજ. Photo Frame Gift : https://youtube.com/shorts/tJDkQZ7RPPc?si=jL1IQ93PHNDBOqdB આભાર સહ અનેક શુભેચ્છાઓ. --- ભુદેવ નેટવર્ક Team

Enquire Now