✅

Installation Completed

Your app has been installed successfully.

Back

140) ભુદેવ કલાકાર - 2025  Musical Video :  (Sing - Dance - Music - Others) 

ભુદેવ કલાકાર - 2025  Musical Video :  (Sing - Dance - Music - Others)  સૌને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ,  સવિનય સૌને જાણ કરવાની કે, ભુદેવ નેટવર્ક Team,  સતત પ્રયત્ન અને મેહનત કરે છે કે, આપણા દીકરા - દીકરીઓ - પૅરેન્ટ્સ - વડીલો ને એક મંચ ઉપર વિવિધ કર્યો હેઠળ, એકત્ર કરી શકાય.  સાથે, આપણી Young Talent ને પ્રોત્સાહન આપવાનાં હેતુથી આપણે, તાજેતર મા, ભુદેવ કલાકાર 2025 પ્રોગ્રામ અંતર્ગત, 05/10/2025 એ સફળતા-પૂર્વક, વડોદરા ઓડિશન્સ પૂર્ણ કર્યું, અને હવે, અમદાવાદ ખાતે,  તા. 26/10/2025 રવિવારે, ભુદેવ કલાકાર 2025 Contest ઓડિશન નું આયોજન કર્યું છે.  ભુદેવ કલાકાર - 2025, Amdavad ઓડિશન્સ, 26/10/2025, રવિવાર, 9am to 3 pm  @ Golden Pearl Banquet Hall, Himalaya Mall, Gurukul, Amdavad https://share.google/t37GzWOx7l7qZI1TH ~~~~~~~~~~~~~~~ Musical Video :  ભુદેવ કલાકાર - 2025  (Sing - Dance - Music - Others)  નોંધ : ભુદેવ કલાકાર - 2025 પ્રોગ્રામ મા, આપણા ઘણા Vivah - ઉમેદવાર અને ઘણા પૅરેન્ટ્સ પણ પોતાની Talent સ્ટેજ ઉપર Show કરશે.  * 5-10 yrs Age Category Intro :  https://www.instagram.com/reel/DPTfg3gkU-b/?igsh=Z2dtODcycmQ5Y29o * 11-20 Age Category Intro :  https://www.instagram.com/reel/DPWWoFpjC7n/?igsh=YXB2dzhmN2Nla2Fl * 21-40 Age Category :  https://www.instagram.com/reel/DPZTPc7Ac-7/?igsh=MXhwYWFmdW4zenNlNw== * 40+ Age Category :  https://www.instagram.com/reel/DPZeU4FAWEu/?igsh=czMxajVkZDBzczRz

Enquire Now