✅

Installation Completed

Your app has been installed successfully.

Back

135) ભુદેવ નેટવર્ક સંસ્થા ની સંક્ષિપ્ત માહિતી : 

ભુદેવ નેટવર્ક સંસ્થા ની સંક્ષિપ્ત માહિતી :  ~~~~~~~~~~~~~~~~~ ભુદેવ નેટવર્ક દવારા, સ્થાપના વર્ષ 2019 થી 2025 સુધી... * 33 ભુદેવ જીવનસાથી પરિચય મેળા : ગુજરાત ના 9 city મા કુલ 33 ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે. (અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, મેહસાણા, ભાવનગર, જામનગર, ગોધરા) * 27 Vivah Websites : આજના ડિજિટલ ટેક્નોલોજી ના યુગ મા, દેશ - વિદેશ મા વસતા ભૂદેવો ને Online 100% KYC વેરીફાઈડ બાયોડેટા ની સુવિધા મળે તે આશય થી 27 ભુદેવ વિવાહ વેબસાઈટ અને 2 Android App નું નિર્માણ કરવામાં આવ્યું છે. All.BhudevNetworkVivah.com * 450+ Biodata Groups : WhatsApp મા આસાનીથી દરેક ને બાયોડેટા અને લગ્ન - વિવાહ ની માહિતી મળે તે માટે, 100+ Premium અને 350+ Free (આમ Total 450+) બાયોડેટા વૉટ્સએપ ગ્રુપ્સ નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં રેગ્યુલર બાયોડેટા અને માહિતી મુકાય છે.  * 200+ Booklet Camps : ગુજરાત ના બને એટલા વધુ ગામો ના ભૂદેવો ને લેટેસ્ટ બાયોડેટા બુકલેટ નો લાભ મળે તે માટે, ભુદેવ નેટવર્ક દવારા, દરેક ભુદેવ જીવનસાથી સંમેલન પછી, ગુજરાત ભર ના 45+ વિવિધ City - તાલુકા ગામ મા 200+ બાયોડેટા બુકલેટ Camps નું આયોજન થયું છે.  * 50k++ Candidates Benefitted : આ બધા કાર્ય ના પરિણામ સ્વરૂપ, મહાદેવ અને માતાજી ની અસીમ કૃપા થકી, 6 વર્ષ મા, અંદાજિત, 50,000 થી વધુ ભુદેવ દીકરા-દીકરીઓ ના વિવાહ માટે ભુદેવ નેટવર્ક સંસ્થા નિમિત્ત બની છે. તથા દેશ - વિદેશ ના 12,00,000++ પૅરેન્ટ્સ, વડીલો અને ઉમેદવારો સુધી આપણી service પહોંચી છે. અમારું લક્ષ્ય,, વિશ્વ ના 85 લાખ ભૂદેવો સુધી વિવિધ પ્રકાર ની Services પહોંચતી કરવાનુ છે. ~~~~~~~~~~~~~~~~ * Bhudev Network - Social Media :  આપણી સંસ્થા ની માહિતી દેશ-વિદેશ ના ભૂદેવો સુધી પહોંચે તે માટે, વિવિધ Social Media Handles નું નિર્માણ કરવામાં આવ્યું છે  :  (1) Bhudev Network - Facebook Group : 55k+ Members https://facebook.com/groups/bhudevnetwork/ (2) Bhudev Network - Instagram :  https://www.instagram.com/bhudevnetworkvivah/ (3) Bhudev Network - YouTube Channel :  https://www.youtube.com/@bhudevnewsnetwork_bnn (4) Bhudev Network - Kutumb App :  https://kutumbapp.page.link/etLE894UZQvTqnpc9 (5) Bhudev Network - WhatsApp Channel :  https://whatsapp.com/channel/0029VarJCoR7oQhm3MFoTl1k (6) Bhudev Network - WhatsApp Group : https://chat.whatsapp.com/ELIVROXGTRP3wfiaYo6LcZ (7) BhudevNetwork Vivah Website :  BhudevNetworkVivah.com NRI.BhudevNetworkVivah.com All.BhudevNetworkVivah.com (8) Free WhatsApp Group : https://chat.whatsapp.com/Bscs7BVcipF62A2yCSQEN5?mode=ems_copy_t ~~~~~~~~~~~~~~~~~ * List of Vivah Done Candidates : 95% ઉમેદવાર લગ્ન વિવાહ પછી અમને અનેક કારણોસર જાણ કરતા નથી, પણ જે 5 થી 7% ઉમેદવાર અથવા પૅરેન્ટ્સ અમને વિવાહ થયાં ની જાણ કરે છે, તેમની યાદી અહીં પ્રસ્તુત છે. Vivah - Marriage Done in 2023  :  https://bhudevnetworkvivah.com/home/blog/80-year-2023-list-of-marriage-vivah-engagement-done-by-bhudev-network-vivah-bnv-in-2023-137 Vivah Marriage Done in 2024 (a) :  https://bhudevnetworkvivah.com/home/blog/81-year-2024-list-of-marriage-vivah-engagement-done-by-bhudev-network-vivah-bnv-in-2024-part-1-146 Vivah - Marriage Done in 2024 (b) :  https://bhudevnetworkvivah.com/home/blog/82-year-2024-list-of-marriage-vivah-engagement-done-by-bhudev-network-vivah-bnv-in-2024-part-2-149 Vivah - Marriage Done in 2025 :  https://bhudevnetworkvivah.com/home/blog/83-year-2025-list-of-marriage-vivah-engagement-done-by-bhudev-network-vivah-bnv-in-2025-upto-31-may-150 ~~~~~~~~~~~~~~~~ Happy Stories  : (Bhudev Network - Vivah) * 2025 : (Vol. 2) https://youtube.com/shorts/UW1qaTMDSFY?si=XkXDUQR7iSWjPbZp * 2025 : (Vol. 1)  https://youtu.be/95fVPbBDqhI?si=lrif4L-zpdxV5yXV * 2024 (Vol : 2) https://youtu.be/YyLYFMUwQB4?si=1KEFKgMTAqA7NZO2 * (2024 : Vol 1) https://youtu.be/UsRn77LEZKs?si=XSqvc2SyDBn7ekb2 * (2019 to 2023) https://youtu.be/Jmo3GWZhlB4?feature=shared https://youtu.be/tx5-V0cXSXQ?si=9l7rJXG6UX0ppkzM https://youtu.be/dbVwfcfiavQ?si=xBs-YkykfDkscoUp https://youtu.be/7uLolpyvsy8?si=qErjW7cokxrty59a https://youtu.be/N_J6dw6MX4E?si=ioUVYrKA8diHsr_M https://youtu.be/w95T00a5RWo?feature=shared  https://youtu.be/bYCThqa5-38?feature=shared ~~~~~~~~~~~~~~~~

Enquire Now